Below is a table with all the numbers in Gujarati that you can use as a reference. Every number also has audio attached which you can listen to by pressing the button.
Number | Writing | Audio |
---|---|---|
0 | શૂન્ય | |
1 | એક | |
2 | બે | |
3 | ત્રણ | |
4 | ચાર | |
5 | પાંચ | |
6 | છ | |
7 | સાત | |
8 | આઠ | |
9 | નવ | |
10 | દસ | |
11 | અગિયાર | |
12 | બાર | |
13 | તેર | |
14 | ચૌદ | |
15 | પંદર | |
16 | સોળ | |
17 | સત્તર | |
18 | અઢાર | |
19 | ઓગણીસ | |
20 | વીસ | |
21 | એકવીસ | |
22 | બાવીસ | |
23 | ત્રેવીસ | |
24 | ચોવીસ | |
25 | પચ્ચીસ | |
26 | છવ્વીસ | |
27 | સત્તાવીસ | |
28 | અઠ્ઠાવીસ | |
29 | ઓગણત્રીસ | |
30 | ત્રીસ | |
31 | એકત્રીસ | |
32 | બત્રીસ | |
33 | તેત્રીસ | |
34 | ચોત્રીસ | |
35 | પાંત્રીસ | |
36 | છત્રીસ | |
37 | સાડત્રીસ | |
38 | આડત્રીસ | |
39 | ઓગણચાલીસ | |
40 | ચાલીસ | |
41 | એકતાલીસ | |
42 | બેંતાલીસ | |
43 | તેતાલીસ | |
44 | ચુંમાલીસ | |
45 | પિસ્તાલીસ | |
46 | છેતાલીસ | |
47 | સુડતાલીસ | |
48 | અડતાલીસ | |
49 | ઓગણપચાસ | |
50 | પચાસ | |
51 | એકાવન | |
52 | બાવન | |
53 | ત્રેપન | |
54 | ચોપન | |
55 | પંચાવન | |
56 | છપ્પન | |
57 | સત્તાવન | |
58 | અઠ્ઠાવન | |
59 | ઓગણસાંઠ | |
60 | સાંઠ | |
61 | એકસઠ | |
62 | બાંસઠ | |
63 | ત્રેસઠ | |
64 | ચોસઠ | |
65 | પાંસઠ | |
66 | છાંસઠ | |
67 | સડસઠ | |
68 | અડસઠ | |
69 | ઓગણસિત્તેર | |
70 | સિત્તેર | |
71 | એકોતેર | |
72 | બોંતેર | |
73 | તોંતેર | |
74 | ચુંમોતેર | |
75 | પંચોતેર | |
76 | છોતેર | |
77 | સત્યોતેર | |
78 | અઠ્યોતેર | |
79 | ઓગણએંસી | |
80 | એંસી | |
81 | એક્યાસી | |
82 | બ્યાંસી | |
83 | ત્યાંસી | |
84 | ચોર્યાસી | |
85 | પંચ્યાસી | |
86 | છ્યાંસી | |
87 | સત્યાસી | |
88 | અઠ્યાસી | |
89 | નેવ્યાસી | |
90 | નેવું | |
91 | એકાણું | |
92 | બાણું | |
93 | ત્રાણું | |
94 | ચોરાણું | |
95 | પંચાણું | |
96 | છન્નું | |
97 | સત્તાણું | |
98 | અઠ્ઠાણું | |
99 | નવ્વાણું | |
100 | એક સો | |
101 | એક સો એક | |
102 | એક સો બે | |
103 | એક સો ત્રણ | |
104 | એક સો ચાર | |
110 | એક સો દસ | |
120 | એક સો વીસ | |
130 | એક સો ત્રીસ | |
138 | એક સો આડત્રીસ | |
200 | બસો | |
201 | બસો એક | |
202 | બસો બે | |
300 | ત્રણ સો | |
754 | સાત સો ચોપન | |
1,000 | એક હજાર | |
2,000 | બે હજાર | |
2,238 | બે હજાર બસો આડત્રીસ | |
3,000 | ત્રણ હજાર | |
9,000 | નવ હજાર | |
10,000 | દસ હજાર | |
100,000 | એક લાખ | |
1,000,000 | દસ લાખ | |
10,000,000 | એક કરોડ | |
100,000,000 | દસ કરોડ |